સુત્રાપાડા: જીલ્લા Lcb પોલીસે સૂત્રાપાડાના ઘંટીયા પાસે નવાપરા વિસ્તારમા જાહેરમા જુગાર રમતા 5 ઇસમોને 18100ની રોકડ સાથે ઝડપ્યા.
Sutrapada, Gir Somnath | Aug 5, 2025
ગીરસોમનાથ જીલ્લા એલસીબી પીઆઈ એમ વી પટેલ તથા સ્ટાફ ગત 4 ઓગસ્ટના રાત્રીના 7 કલાક આસપાસ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન મળેલ...