રાજકોટ પૂર્વ: શહેરના હનુમાન મઢી ચોકમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
Rajkot East, Rajkot | Jul 16, 2025
રાજકોટ શહેરમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ડમ્પર ચાલકે વધુ એક કોલેજિયન યુવતીનો ભોગ લીધો છે. આ ઘટનાના...