તાલાળા: ગીર બોડર વિસ્તારમાં વરસાદની મજા માણતા વનરાજાનો વિડીયો થયો વાયરલ
ગીર બોર્ડર ગ્રામ્ય વિસ્તારનો સિંહ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સિંહ જાણે કે વરસાદની મજા માણતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ચોમાસા દરમિયાન ગીર જંગલમાં મસર નો ઉપદ્રવ વધતા વન્ય પ્રાણીઓ જંગલ છોડી ગ્રામ્ય વિસ્તાર સુધી આવી પહોંચતા હોય છે ગીરના વનરાજા જાણે વરસાદની મજા માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે