કોટડા સાંગાણી: GIDCમાં કોસમોસ ટેક્નોકાસ્ટ કંપનીમાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનુ મોત નીપજ્યું
કોટડાસાંગાણી GIDCમાં દીવાલ ધરાશાયી થતાં શ્રમિકનું મોત કોસમોસ ટેક્નોકાસ્ટ કંપનીમાં જૂની દીવાલ તોડતી વખતે 48 વર્ષીય કડિયાને માથા અને પગમાં ગંભીર ઈજા કોટડાસાંગાણીની GIDC વિસ્તારમાં આવેલી કોસમોસ ટેકનોકાસ્ટ પ્રા.લિ. કંપનીમાં મંગળવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. જૂની દીવાલ તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલનો એક ભાગ ધસી પડ્યો હતો. આ ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મ