ધ્રાંગધ્રા: કુડા ચોકડી નજીક બે બોલેરો ગાડી માંથી ત્રણ ભેંસ અને એક પાડાને કતલખાને લઈ જતા જીવદયાપ્રેમીઓ બચાવીને ગાડી ચાલક સામે ફરિયાદ
Dhrangadhra, Surendranagar | Jul 19, 2025
ધાંગધ્રા હાઇવે ઉપરથી અનેક વખત પશુને કતલખાને લઈ જતા વાહનો જીવદયા પ્રેમી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત...