મેઘરજ: કંટાળુ ગામની સીમ માંથી પોલીસે બાઇક પર લાદી ને લવાતા 35000 ની કિંમત નો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો
Meghraj, Aravallis | Jul 21, 2025
જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી શેફાલી બરવાલ સાહેબ નાઓને મળેલ અંગત બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર.ડામોર નાઓએ...