મેઘરજ: ભેમાપુર ને ધનીવાડા જોડતો રસ્તો અત્યંત ભંગાર હાલત માં,વિદ્યાર્થીઓ કાદવ કીચડ માં થઈ શાળાએ જવા મજબુર #jansamasya
Meghraj, Aravallis | Jul 19, 2025
કીચડ થી ખદબદતા રસ્તાઓ વચ્ચે શું આમ ભણશે ગુજરાત??.ભેમાપુર થી ધનીવાડા ને જોડતા રસ્તા પર પગ લપસે તો સીધો છ મહિના નો ખાટલો...