ભરૂચ: જિલ્લામાં ખનિજનું બિનઅધિકૃત વહન અટકાવવા રૂ. ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથધરાઈ
Bharuch, Bharuch | Jul 15, 2025
ભરૂચ જિલ્લામાં ખનિજનું બિનઅધિકૃત વહન અટકાવવા ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથધરાઈ.