પારડી: ITIથી લઈ ટુકવાડા નેશનલ હાઇવે નંબર 48 સુધી હાઇવે પર પડેલા ખાડાને લઇ 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો
Pardi, Valsad | Jul 30, 2025
બુધવારના 3 કલાકથી સર્જાયેલા ટ્રાફિકજામ ની વિગત મુજબ પારડી ના નેશનલ હાઇવે નંબર 48 થી લઈને ટુકવાડા ગામ નેશનલ હાઇવે નંબર 48...