Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

ઉધના: સુરતના સ્મીમેર હોસ્પિટલમાં સી આર પાટિલના હસ્તે કોટક મહિન્દ્રા બેંક લિ. દ્વારા ફાળવેલ સીટી સ્કેન,MRI મશીનનું લોકાર્પણ

Udhna, Surat | Jul 5, 2025
સુરત શહેરમાં સી.આર પાટીલે SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11.44 કરોડના ખર્ચે કોટક મહિન્દ્રા બેંક લિ. દ્વારા CSR હેઠળ ફાળવવામાં આવેલા 128 સ્લાઈસ સિટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા મશીન સહિતની અધ્યતન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.128 સ્લાઇસ સિટી સ્કેન મશીન ખૂબ જ ઓછા સમયમાં શરીરનું સંપૂર્ણ સ્કેન કરી શકે છે. જે ઇમરજન્સી કેસોમાં અત્યંત ઉપયોગી છે અને કાર્ડિયાક સ્કેનિંગ તથા કોરોનરી આર્ટરીનું સિટી સ્કેન પણ કરી શકે છે.
ઉધના: સુરતના સ્મીમેર હોસ્પિટલમાં સી આર પાટિલના હસ્તે કોટક મહિન્દ્રા બેંક લિ. દ્વારા ફાળવેલ સીટી સ્કેન,MRI મશીનનું લોકાર્પણ - Udhna News