ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં એક સામાજિક જ્ઞાતિની બોર્ડિંગ આવેલી હોય જ્યાં તેની સામે જ ડ્રેનેજ છેલ્લા 15 20 દિવસથી ઉભરાઈ રહી હોય જેને લઇ લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું છે આ અંગે તંત્રને તેમજ બોડીગના ટ્રસ્ટીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકો એકત્ર થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો.