નસવાડી: પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત બનતા બાળકોને જીવના જોખમે શિક્ષકો અભ્યાસ કરાવે છે. #JANSAMASYA
Nasvadi, Chhota Udepur | Jul 26, 2025
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલ ટેબલ પણ...