ગોધરા: પોલીસ અને ગૌરક્ષકોએ ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડેલો શંકાપસદ માંસનો જંગી જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થયું છે
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષકોને બાતમી મળતા ઈનોવા કારમાં ગૌમાંસ લઈ જવાઈ રહ્યું હતું. પોલીસે પ્રાણીન ફાઉન્ડેશન ટીમ સાથે વોચ ગોઠવી હતી. ઈનોવા અટકાવવા પ્રયાસ કરાયો છતાં કારમાં બેઠેલા ઇસમોએ ગાડી અડફેટે હંકારતા દિલધડક પીછો થયો. સુખી ચોકડી પાસે ગાડી અનેક ટુ-વ્હીલરને ઠોકર મારી રોકાઈ અને આરોપીઓ નાસી છૂટ્યા. તપાસમાં કારમાંથી 1680 કિલોગ્રામ શંકાસ્પદ માંસ મળ્યું, કુલ રૂ. 6.36 લાખનો મુદ્દામાલ કબજે થયો. પરીક્ષણમાં માંસ ગૌમાંસ હોવાનું માલૂમ પડતા યૂનુસ