આગામી સમયમાં જુનાગઢ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ઇવેન્ટ અન્વયે સંલગ્ન અધિકારીઓ, જવેલર્સ યુનિટ , જૂનાગઢમાં આવેલ પ્રાઇવેટ કંપનીઓના માલિક,બિલ્ડર્સ, ડાયમંડ એસોશિએશન અને ફિશરીઝ એસોશિયેશન સાથે કલેકટર અનિલકુમાર રાણાવસીયા દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.