દાંતા: અંબાજી આબુરોડ માર્ગ પર અંબાજી નજીક માલીયાવાસ પાસે સર્જાયો અકસ્માત ,કાર અને બાઈક વચ્ચે બની અકસ્માતની ઘટના.
Danta, Banas Kantha | Jul 11, 2025
અંબાજી આબુરોડ માર્ગ ઉપર અંબાજી નજીક માલીયાવાસ પાસે સર્જાયો અકસ્માત, કાર અને બાઈક વચ્ચે બની અકસ્માતની ઘટના.આજે સાંજે સાત...