જૂનાગઢ: આપ નેતા રેશ્મા પટેલ નું નિવેદન, ડિજિટલ ઇન્ડિયાની વાતને લઈ સરકાર સામે સવાલો ઉઠાવ્યા
જુનાગઢ ખાતેથી આપ નેતા રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે.ડિજિટલ ઇન્ડિયા ની વાત ને લઈ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.સહ્યય માટે ખેડૂતો લાઇનમાં ઉભીને થાકી ગયા છે.ડિજિટલ પોર્ટલમાં એન્ટ્રી કરવા માટે સર્વર ડાઉન હોવાની વાત કરી છે.ડિજિટલ ઇન્ડિયા ની વાત ને લઈ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવા વિનંતી કરી નિવેદન આપ્યું છે.