અમદાવાદ શહેર: ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો:અમદાવાદ યુનિટ ISISના આતંકીના નેટવર્કની તપાસ કરશે
ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો:અમદાવાદ યુનિટ ISISના આતંકીના નેટવર્કની તપાસ કરશે; રાઇઝિન ઝેર ભેળવી મોટા હુમલાનો ઈરાદો હતો ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયાં બાદ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. હવે NIAની અમદાવાદ યુનિટ...