અમદાવાદ શહેર: કાગડાપીઠ પોલીસમાં નોંધાયેલ અપહરણ સાથે ખંડણીના ગુનાના આરોપી ઝડપાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી: કાગડાપીઠ પોલીસમાં નોંધાયેલ અપહરણ સાથે ખંડણીના ગુનામાં ભોગ બનેલી વ્યક્તિ મુક્ત, આરોપીઓ ઝડપાયા મદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર ગુનામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત અને કુશળ કામગીરી કરીને ભોગ બનેલી વ્યક્તિને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી તેમજ તમામ આરોપીઓને ઝડપી પાડીને...