કાલોલ: પીલવાની મુવાડી ગામે ધો 1થી 5માં 69 બાળકો મધ્યે એક જ વર્ગખંડ,ખીચડી જેવું શિક્ષણ,SMC અધ્યક્ષે આપી પ્રતિક્રિયા
Kalol, Panch Mahals | Jul 21, 2025
કાલોલ તાલુકાના પીલવાની મુવાડી ગામે બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના ૬૯ બાળકો વચ્ચે એક જ વર્ગખંડ હોવાને કારણે ખીચડી જેવું શિક્ષણ...