ભાજપની હલકી માનસિકતા મતદાર યાદી માંથી અમુક લોકોના નામ કાઢી નાખવાની સુચના આપવામાં આવી આવનાર નવી મતદાર યાદીમાં તમારું જ નામ ન કપાઈ જાય તેનું ધ્યાન રાખો જો એકવાર નામ નીકળી ગયુ તો આવનાર 25 વર્ષ સુધી આપનું નામ મતદાર યાદીમાં ચડશે નહીં તેવી જીલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા દ્વારા માહિતી આપવામાં આવી છે