કેશોદ: શહેરના ગ્રામ્ય વિસ્તારના રસ્તાની બિસ્માર હાલતને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર
Keshod, Junagadh | Jul 14, 2025
કેશોદના ગ્રામ્ય વિસ્તારના રસ્તાની બિસ્માર હાલતને લઈને આપવામાં આવ્યું આવેદન.કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને...