રાજકોટ પૂર્વ: જીએસટી અધિકારઓએ બિલની તપાસ કરવા ભક્તિનગરસર્કલના ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા,મળ્યો દારૂ,ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરુ
શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલ ઓમ રેસ્ટોરન્ટમાં ગઈકાલે મોડી રાત્રે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જીએસટી વિભાગના અધિકારીઓને માર મારવાનું પણ સામે આવ્યું છે તેમજ દરોડા દરમિયાન અહીંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.