ઘોઘા અવાણીયા નજીક રીક્ષા પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત આજરોજ તા.27/12/25 ને શનિવારે બપોરે 3 કલાકે ઘોઘા અવાણીયા નજીક રીક્ષા પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત આ અકસ્માત માં બે લોકોને પહોચી ઈજા આ ઈજા ગ્રસ્ત બને લોકોને 108 મારફતે ઘોઘા CHC હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ....