અડાજણ: શહેરના પાલમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનો પર્દાફાશ: રૂ. 18.50 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ઝડપાયા અને 4 વોન્ટેડ
Adajan, Surat | Jul 21, 2025
સુરત ક્રાઈમ બ્રાન્ચે પાલ, ગેલેક્સી સર્કલ નજીકથી એક ક્રેટા કારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ યુવકોને ઝડપી પાડ્યા...