હિંદુ જાગરણની દિશામાં નવી ઉર્જા તથા નવી ચેતના જગાડવા માટે સર્વે હિંદુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ તથા સામાજિક એકતા અખંડિતતના પ્રતિક રૂપ “વિરાટ હિંદુ સંમેલનનું” આયોજન કરવામાં આવ્યું છે,શ્રી શામજીભાઈ જી.માલી(પર્યાવરણ),શ્રી ડો.રાહુલ પ્રસાદ(નાગરીક કર્તવ્ય) ,શ્રી સેજલબેન વી.જોશી(કુટુંબ પ્રબોધન) વક્તવ્ય આપશે