માંગરોળનું ગૌરવ: AIBE-20 પરીક્ષામાં એકી સાથે 7 વકીલ મિત્રોની શાનદાર સફળતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત AIBE-20 પરીક્ષામાં માંગરોળ તાલુકાના વકીલશ્રીઓએ ઉત્તીર્ણ થઈને સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ તમામ વકીલશ્રીઓની મહેનત રંગ લાવી છે. આવનારા સમયમાં તેઓ કાયદાના ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજને શ્રેષ્ઠ ન્યાયિક સેવાઓ માંગરોળ તેમજ અન્ય તાલુકા સહેરો માં પૂરી પાડશે