પવિત્ર શ્રાવણ માસના શુભારંભ પ્રસંગે શહેરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવનો નાદ ગુંજયો
Majura, Surat | Jul 25, 2025
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભિક પ્રસંગે શહેરના અલગ અલગ શિવાલયોમાં શુક્રવારે વહેલી સવારથી મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ...