સુરત પીસીબી પોલીસને મળેલ બાદમીના હકીકતના આધારે રાજસ્થાન ખાતેથી સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ ખાતે ઢાળ લોટ ના ગંભીર ગુનામાં 31 વર્ષથી ફરાર નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડી અને વધુ તપાસ શરૂ કરી છે આરોપીએ વર્ષ 1995 થી 1999 સુધી તેના સાથીઓ સાથે મળી અલગ અલગ ચાર જેટલા ગુનાઓમાં લૂ ંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.