જાંબુઘોડા: ભગવાન બીરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ રથયાત્રાનુ જાંબુઘોડા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ભગવાન બિરસા મુડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ શરૂ કર્યો છે ત્યારે જાબુઘોડા ખાતે યાત્રા આજે બુધવારે આવી પહોચતા જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ તેમજ મોટી સખ્યામા તાલુકામાથી આ યાત્રાને વધાવવા તાલુકા વાસીઓ હાજર રહ્યા હતા આ પ્રસગે જિલ્લા ભાજપા પ્રમુખ મયકકુમાર દેસાઈ,રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરડા અને કૃષિ અને ખેડૂત મત્રી રમેશભાઈ કટારા,સાંસદ જશુભાઈ રાઠવા જાબુઘોડાના સરપંચ જીતકુમાર દેસાઈ હાજર રહ્યા હતા