મેંદરડા ખાતે મધુવંતી નદિના કિનારે સ્થિત હિન્દુ સ્મશાન ભુમી પાસેની સંરક્ષણ દિવાલ ગત ચોમાસામાં અતિભારે વરસાદનાં કારણે ક્ષતિગ્રસ્ત થયેલ જેમની રજૂઆતો હિન્દુ સ્મશાન ભુમી સમિતિ દ્વારા હરેશભાઈ ઠુંમર જિલ્લા પંચાયત ના પ્રમુખ ને મળેલ જેને ધ્યાનમાં લઈને લખતા વિભાગમાં રજૂઆત કરી આ દિવાલ બનાવવાનાં કામને મંજૂર કરાવ્યું