જાંબુઘોડા: જાબુંઘોડા તાલુકાની ડુમા ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનું ગૌરવ વધારતી વિદિતા બારિયા
જાબુંઘોડાની ડુમા ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે એમ.જી.મોટર્સ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જેસિંગપુરા ગામની વિદ્યાર્થીની વિદીતા બારિયાએ અંગ્રેજીમાં પ્રભાવશાળી પ્રવચન આપી સૌનું દિલ જીતી લીધું હતું આ સાથે જ તેમણે સ્કૂલનું નામ રોશન કર્યું હતુ.