દાહોદ: દાહોદ LCB પોલીસે વજેલાવ ખાતેથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો
Dohad, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ બપોરે 12 કલાકે પોલીસ દ્વારા આવેલ માહિતી મુજબ છેલ્લા 5 વર્ષથી અરવલ્લી રાજકોટ જામનગર ભરૃચ અને આણંદ જિલ્લાના કુલ 13 ગુનામાં નાસતા ફરતા આરોપીને LCB પોલીસે ઝડપી પાડયો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.