ઉધના ખાતે આવેલ વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં કલર વાળું પાણી આવતા લોકોને હાલાકી,તપેલા ડાયિંગમિલ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજમા કેમિકલ યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે,સમગ્ર ઘટના GPCB ઘોર નિંદ્રામાં જોવા મળ્યું... પાલિકા દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી, સ્થાનિક લોકો અવાર-જવર કરવામાં ખૂબ જ હાલાકી,નવી ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીમાં પણ કલર વાળું કેમિકલ યુક્ત પાની આવી રહ્યું છે