રંડોળા ગામના શીતલબેન ગોહિલે બીએસએફ ની તાલીમ પૂરી કરી આજે તેઓ વતન પરત આવતા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય સેનામાં કઠોર તાલીમ પૂરી કરી અને શીતલબેન ગોહિલે સમગ્ર રંડોળા ગામ અને પરિવારનો નામ રોશન કર્યું છે ત્યારે દેશભક્તિના માહોલ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.