મોરબી: મોરબી મહાપાલિકાની કચેરી પાસે રોજગારી માટે કામદારોને ઊભા રહેવા પર પ્રતિબંધ...
Morvi, Morbi | Nov 17, 2025 ટ્રાફિકની અવરજવર, ભીડભાડ અને કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રવેશદ્વાર નજીક દૈનિક રોજગારી માટે કોઈપણ વ્યક્તિ કે કામદારોને ઊભા રહેવા અથવા એકત્ર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુક્યો છે