બગસરા શહેરના એક રહીશનો પરિવાર વર્ષો પહેલાં પાકિસ્તાન ચાલ્યો ગયો હોય અને આ મિલકત હાલ સરકાર લેવા પાત્ર હોવા છતાં તેની વારસાઈ એન્ટ્રી કરાવી મિલકત પચાવી પાડવા કારસો કરાતા સ્થાનિક પોલીસને તમામ જવાબદારો સામે ગુનો નોંધવા અરજી અપાય છે.બગસરા શહેરમાં વર્ષો જૂની મિલકત જેના વારસદારો પાકિસ્તાન ચાલ્યા ગયેલ છે. તે મિલકતને ખોટી રીતે વારસાઈ કરી વેચી નાખવાનું કૌભાંડ પોલીસને અરજી કરવામાં આવતા બહાર આવ્યુ છે.શહેરમાં આવેલ નદીપરા વિસ્તારમાં આવેલ મોહમ્મદભાઈ યુસુફભાઈ..