જૂનાગઢમાં જુના મન દુ:ખ માં યુવાન ઉપર હુમલો માર્કેટિંગ યાર્ડ પાસે બની ઘટના બે શખ્સો દ્વારા યુવાન ઉપર કરાયો હુમલો| 2 કિલોનું તોલું માથામાં મારતા યુવાન થયો ગંભીર ઇજાગ્રસ્ત રાકેશ સોલંકી નામના યુવકે નોંધાવી ફરિયાદ સુરેશભાઈ અને ધવલ મકવાણા સામે નોંધાઈ ફરિયાદ