કાલોલ: ડેરોલગામ ખાતે ઘર પાસે લાકડીઓ અને દંડા લઈને આવી ધમકીઓ આપતા 3 મહિલાઓ સહિત 4 સામે ફરીયાદ
Kalol, Panch Mahals | Jul 20, 2025
કાલોલ તાલુકાના ડેરોલ ગામે રહેતા મીનાબેન દિનેશભાઈ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના વહુ સોનલબેન ઘરે હતા ત્યારે...