ભરૂચ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક યોજાઈ
બેઠકનો હેતુ જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરીને વધુ અસરકારક બનાવવાનો હતો
ભરૂચ: ભરૂચ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક યોજાઈ - Bharuch News