દેવગઢબારીયા: રુપારેલ ખાતે નરેગા કામોમાં ગેરરીતી થયા હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે DRDA કચેરી ખાતે રજૂઆત કરી
Devgadbaria, Dahod | Jul 18, 2025
આજે તારીખ 18/07/2025 શુક્રવારના રોજ બપોરે 2.30 કલાકે રજૂઆત કરી યોગ્ય તપાસ માટે માંગ કરાઈ.દેવગઢ બારિયા મનરેગા કૌભાંડ...