કવાંટ: આથાડુંગરી ગામે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન બનતા આકસ્મિક બનાવો અંગે તાલીમ અને નિદર્શન યોજાયું.
Kavant, Chhota Udepur | Jul 27, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આઠાડુંગરી ગામે ચોમાસા દરમિયાન આકસ્મિક બનતા બનાવો અંગે ડિઝાસ્ટર ડીપીઓ દ્વારા તાલીમ અને...