મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ , ભરુચ સંચાલિત ઇરફાન મુન્શી (ઇંગ્લિશ મીડિયમ કિન્ડરગાર્ટન, ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરુચ શહેરની મુન્શી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાડીઓ) દ્વારા ઉત્સાહ, આનંદ અને બાળમનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે (ખેલ ઉત્સવ – ૨૦૨૫ ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.