નવી કાત્રોડી તથા કાત્રોડી આજુબાજુના ગામ વિસ્તારમાં વારંવાર વીજળી કાપ થવાથી ખેડૂતોને પડતી મુશ્કેલી બાબત રજૂઆત. મહાશય, સવિનય સાથે જણાવવાનું કે અમારી નવી કાત્રોડી તથા આસપાસના ગામોના ખેતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજળીમાં કાપ થવાના કારણે ખેડૂતોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારો વિસ્તાર અગાઉ ઝડકલા ફીડરમાં જોડાયેલો હતો, ત્યારબાદ આપના નોર્ડ દ્વારા ફેરફાર કરીને નવા લૂલવાડી /