મહુવા: નગરપાલિકા કચેરી ખાતે જિલ્લા કમિશનરે મુલાકાત લીધી
ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા કચેરી આજે ભાવનગર જિલ્લા કમિશનરે મુલાકાત લીધી હતી. લોકોના વિવિધ પ્રકારના પ્રશ્નોની રજૂઆત ને ધ્યાને રાખી અને નગરપાલિકા કચેરી ખાતે મુલાકાત કરી હતી અને સ્થાનિક લોકોનું ના વિવિધ પ્રકારના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્થાનિક અધિકારી અને કર્મચારીઓને સૂચના આપી હતી