રાજકોટ પૂર્વ: રાજકોટસિવિલ હોસ્પિટલ ફરી એક વખત આવી વિવાદમાં: ડોક્ટરની બેદકારીને કારણે દર્દીનું મોત થયું હોવાનો પરિવારે લગાવ્યો આક્ષેપ
રાજકોટ સીવીલ હોસ્પિટલ માં તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ના સમય 12 કલાકે સુવાસ ની તકલીફ હોવા સતા ખુલ્લી ઓક્સિજન નળી નાક પાસે હતી ત્યારે એકદમ વાત ચીત કરતા હતા અને ત્યારબાદ મોઢામાંથી નળી અડધી ફીટ કરી જતા રહેલ અને ત્યારબાદ મરણ જનાર ના પતિ હાજી જી કરતા રહ્યા પણ ડોક્ટર ૨૦ થી 25 મીનીટ બાદ મરણ જનાર ના પતિ ડોક્ટર ને હાથ પકડી લાવ્યા તો મરણ જાહેર કર્યા તો મરણ જનાર ના પતી એ કહેલ ડોક્ટર સાહેબ તમે નળી અડધી નાખી અને વચ્ચે વયા ગયા એટલે આ બનાવ બન્યો છે