ભરૂચ ના વોર્ડ નંબર 11માં રૂ. 1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે... ભરૂચ શહેર વોર્ડ નંબર 11 માં આવતા હાથીખાના બજાર ખાતે અંદાજિત 1.75 કરોડના ખર્ચે થનાર સી.સી.રોડ, ડામર રોડ તથા પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત
ભરૂચ: ભરૂચ ના વોર્ડ નંબર 11માં રૂ. 1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે - Bharuch News