વન્યજીવોનો શિકારવન્યજીવોનો શિકાર કરતા 10 આરોપીઓ ઝડપાયા મામલે RFO એ ઘટના અંગેની વિગતો આપી
Palanpur City, Banas Kantha | Nov 19, 2025
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ રેન્જમાં વન્યજીવનની શિકાર કરવા માટે 14 લોકોને ટોળકીમાંથી 10 લોકો ઝડપાયા હતા જોકે આ સમગ્ર ઘટના અંગે આજે બુધવારે 3:30 કલાકે RFO શક્તિસિંહ પરમાર એ વિગતો આપી હતી.