ચોટીલા એચ.ટી. મકવાણા ના અઘ્યક્ષ સ્થાને મુળી તાલુકા ની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગ –૧ ના એકથી નવ પત્રકો ની તેમજ ભાગ –૨ માં નીચે મુજબના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. (૧) મુળી CHC આજુ બાજુ દબાણ અંગેનો પ્રશ્ન. (૨) મુળી ગેટ થી પુલ સુઘી બાવળો કટીંગનો પ્રશ્ન. આ બેઠકમાં નીચે મુજબના અધિકારી / કર્મચારીઓ હાજર હતા. (૧) મામલતદારશ્રી મુળી (૨) પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી