લોધિકા તાલુકાના તરવડા ગામે પોલીસ ટીમ દ્વારા જુગારની રેડ કરી પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા હતા જે બાદ ઝડપાયેલા તમામ સામે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
લોધીકા: તરવડા ગામે જુગારની રેડ કરી પાંચ વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો - Lodhika News