કાલોલ: એલસીબી પોલીસે ચલાલી ચોકડી સામે તળાવની પાળે વિદેશી દારૂ વેચતા એક ઈસમ ની 10 બોટલ સાથે અટકાયત કરી.
Kalol, Panch Mahals | Jul 23, 2025
એલસીબી પોલીસ સ્ટેશન સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે ચલાલી ચોકડી...